Advertisement

બનાસકાંઠા: ધાનેરામાં લોકશાહીને શર્મસાર કરતી ઘટના, ચૂંટણીમાં મતદાન માટે સભ્યને રૂપિયા અને પદની ઓફર થયાની ઓડિયોક્લિપ વાયરલ

10:22 AM Jun 26, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

બનાસકાંઠાના ધાનેરામાં લોકશાહીને શર્મસાર કરતી ઘટના બની છે. પાલિકા પ્રમુખની ચૂંટણીમાં મતદાન માટે સભ્યને રૂપિયા અને પદની ઓફર થયાની ઓડિયોક્લિપ વાયરલ થઈ છે. પાલિકાની ચૂંટણીમાં એક સદસ્યને પોતાની તરફેણમાં મતદાન કરવા 5 લાખની ઓફરની ઓડિયો ક્લિપ વાયરલ થતા રાજકીય ગરમાવો સર્જાયો છે. પાલિકાના વર્તમાન પ્રમુખ કિરણ બેન સોનીના પતિએ જ ભાજપના સભ્યને ફોન કરીને પાંચ લાખની ઓફર કરી અને સમિતીના ચેરમેન બનાવવાનો પણ વાયદો કર્યો હતો. જો કે, જીએસટીવી આ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી.

READ ALSO

The post બનાસકાંઠા: ધાનેરામાં લોકશાહીને શર્મસાર કરતી ઘટના, ચૂંટણીમાં મતદાન માટે સભ્યને રૂપિયા અને પદની ઓફર થયાની ઓડિયોક્લિપ વાયરલ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next