Advertisement

અરવલ્લીમાં પોલીસ કોન્સ્ટેબલની ઉપર કાર ચડાવી દેવાનો પ્રયત્ન, કારણ કે કારમાં હતું….

06:31 PM Oct 13, 2018 | Karan |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

અરવલ્લીના શામળાજીમાં વધુ એક વખત પોલીસ પર હુમલાનો બનાવ બન્યો છે. પોલીસ કોન્સ્ટેબલ પર દારૂ ભરેલી કાર ચડાવી દેવાનો પ્રયાસ થયો હતો. જોકે બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યો છે. રતનપુર ચેકપોસ્ટ ખાતે પોલીસ કોન્સ્ટેબલ જીતુ ડામોર ફરજ પર હતા. તેઓ પેટ્રોલિંગ કરતા હતા. ત્યારે દારૂ ભરેલી કારે અડફેટે લેતા કોન્સ્ટેબલ જિતેન્દ્ર ડામોર ઇજાગ્રસ્ત થયા છે. જેને તુરંત જ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં પહોંચીને ઉચ્ચ પોલીસ અધિકારીએ તેમને ખબર અંતર પૂછ્યા હતા.  તેમજ આ પ્રકારની ઘટનાને લઈને જિલ્લા પોલીસ વડાએ બુટલેગરોને ચેતવ્યા પણ છે.

The post અરવલ્લીમાં પોલીસ કોન્સ્ટેબલની ઉપર કાર ચડાવી દેવાનો પ્રયત્ન, કારણ કે કારમાં હતું…. appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next