Advertisement

નોકરી આપવાના બહાને 6 જિલ્લાના લોકો પાસેથી ખંખેર્યા 59 લાખ રૂપિયા, આખરે પોત પ્રકાશ્યું તો થઇ ગયા જેલ હવાલે

01:37 PM May 30, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

અરવલ્લી જિલ્લા SOGની ટીમે સરકારી નોકરી આપવાના બહાને છેતરપિંડી કરનારા ચારને ઝડપી પાડયા હતા. 6 જિલ્લામાં ૫૩ લોકો પાસેથી અંદાજે 59 લાખથી વધારે રૂપિયા ઉઘરાવી છેતરપિંડી આચરી હતી.

અરવલ્લી, સાબરકાંઠા, વડોદરા, દાહોદ, મહિસાગર અને ખેડા જિલ્લાના ૫૩ લોકો ઠગાઇનો ભોગ બન્યા હતા. ખાણ-ખનીજ, રેવન્યુ, સચિવાલય તેમજ પોલીસમાં નોકરી આપવાના બહાને લાખો રૂપિયા ઉઘરાવ્યા હતા. શામળાજી પોલીસ મથકે નોંધાયેલા ગુનાને આધારે સ્પેશિયલ ઓપરેશન ગૃપે કાર્યવાહી કરી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post નોકરી આપવાના બહાને 6 જિલ્લાના લોકો પાસેથી ખંખેર્યા 59 લાખ રૂપિયા, આખરે પોત પ્રકાશ્યું તો થઇ ગયા જેલ હવાલે appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next