Advertisement

અરવલ્લી: મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ફસ્ટ રનર્સ અપ દ્વારા રક્ષા પર્વની ઉજવણી, પોલીસ અને મીડિયા કર્મીઓને બાંધી રાખડી

07:26 PM Aug 22, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

અરવલ્લીના ભીલોડામાં મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ફસ્ટ રનર્સ અપ કેયા વાજાએ પોલીસ અને મીડિયા કર્મીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી. કેયા વાજાએ રક્ષાબંધન પર્વને યાદગાર બનાવ્યો હતો.

ભિલોડા પોલીસ સ્ટેશનના પી. આઈ સહિતના પોલીસ કર્મીઓને રાખડી બાંધી લાંબા આયુષ્યની કામના કરી હતી. કેયા વાજાએ કોરોના કાળમાં કરવામાં આવેલી મીડિયા અને પોલીસ કર્મીઓની ફરજને પણ બિરદાવી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post અરવલ્લી: મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ફસ્ટ રનર્સ અપ દ્વારા રક્ષા પર્વની ઉજવણી, પોલીસ અને મીડિયા કર્મીઓને બાંધી રાખડી appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next