Advertisement

અરવલ્લી: ભૂમાફિયા ખુલ્લેઆમ, એક મહિનામાં આવી જમીન પચાવી પાડવાની કુલ 11 અરજીઓ

03:14 PM Jan 16, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 કાયદાને એક મહિનો આજે પૂરો થયો છે. આ કાયદાને લઇ અરવલ્લી જિલ્લામાં કલેક્ટર કચેરીમાં અગિયાર અરજીઓ આવી છે.

સૌથી વધારે મેઘરજ તાલુકામાં સાત અને મોડાસા, ભિલોડા, બાયડ, માલપુર તાલુકામાં એક એક અરજી મળી છે. રાજ્ય સરકારે 16 ડિસેમ્બર 2020 ના રોજ લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 કાયદો અમલી કર્યો હતો. આ કાયદા અન્વયે ગેરકાયદે જમીન પચાવી પાડવાના કિસ્સાઓમાં જિલ્લાની કમિટી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post અરવલ્લી: ભૂમાફિયા ખુલ્લેઆમ, એક મહિનામાં આવી જમીન પચાવી પાડવાની કુલ 11 અરજીઓ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next