Advertisement

અરવલ્લી: ટામેટાનું મબલખ ઉત્પાદન છતાં ન મળ્યા સારા ભાવ, ખેડૂતોએ આ રીતે દર્શાવ્યો વિરોધ

10:07 PM Jan 18, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

અરવલ્લીના મોડાસાના દલપુરકંપના ગામે ટામેટા પકવતા ખેડૂતોમાં રોષ છે. આજે તેઓએ ટામેટા રસ્તા પર ફેંકીને વિરોધ વ્યક્ત કર્યો. ટામેટાના મબલખ ઉત્પાદનના કારણે ભાવો નહિ મળતા ખેડૂતોએ ટામેટા ફેંકી દેવાની ફરજ પડી હતી.

ખેડૂતોએ પોતાની વ્યથા જણાવતા કહ્યું હતું કે એક વીઘા દીઠ ૨૦ હજારના ખર્ચ સામે એક મણના માત્ર 100 રૂપિયા ટામેટાના ભાવ મળે છે. જિલ્લામાં 400 હેકટરમાં ટામેટાના ઉત્પાદન સામે આવક શૂન્ય થઇ છે. જેથી સ્થાનિક ખેડૂતોમા આક્રોશ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post અરવલ્લી: ટામેટાનું મબલખ ઉત્પાદન છતાં ન મળ્યા સારા ભાવ, ખેડૂતોએ આ રીતે દર્શાવ્યો વિરોધ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next