Advertisement

અરવલ્લીઃ નાયબ ખેતી વિભાગની ટીમે બિયારણની દુકાનોમાં દરોડા પાડ્યા

05:59 PM Jul 03, 2018 | Arohi |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

અરવલ્લી જિલ્લા નાયબ ખેતી વિભાગની ટીમે બિયારણની દુકાનોમાં દરોડા પાડ્યા હતા. ખેતી નિયામક વિસ્તરણની સંયુક્ત ટીમે મોડાસા, માલપુર, મેઘરજના અંતરિયાળ વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા અને સેમ્પલ લીધા હતા. દરોડાની કાર્યવાહીથી જિલ્લામાં લુઝ બિયારણ વેંચતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. વેપારીઓ દ્વારા ખેડૂતોને નકલી બિયારણ પધરાવવાની આશંકાએ તપાસ હાથ ધરી હતી.

દરોડા પાડીને તપાસ હાથ ધરી હતી.

જિલ્લાના મોડાસા માલપુર મેઘરજના અંતરિયાળ વિસ્તારોમાં દરોડા

વેપારીઓ દ્વારા ખેડૂતો ને નકલી બિયારણ પધરાવવાની આશંકાએ હાથ ધરી તપાસ

Advertisement

મોડાસા માલપુર મેઘરજની બિયારણની દુકાનોમાંથી લીધા સેમ્પલ

જિલ્લા નાયબ ખેતી નિયામક વિસ્તરણ ની સંયુક્ત ટીમે હાથ ધરી તપાસ

બિયારણના સેમ્પલ લઇ પરીક્ષણ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરાઈ

જિલ્લામાં લુઝ બિયારણ વેંચતા વેપારીઓમાં ફફડાટ

 

 

The post અરવલ્લીઃ નાયબ ખેતી વિભાગની ટીમે બિયારણની દુકાનોમાં દરોડા પાડ્યા appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next