Advertisement

અરવલ્લી: મોડાસામાં કૃષિ કાયદાના વિરોધ ઉતર્યા ખેડૂતો, પોલીસે કરી લીધી અટકાયત

11:40 PM Feb 06, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

અરવલ્લીના મોડાસામાં કિસાન આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. કિસાન આગેવાનો કૃષિ કાયદાને લઇ વિરોધ કરે તે પહેલા જ પોલીસે ત્રણ આગેવાનોની અટકાયત કરી હતી. સમગ્ર દેશમા રસ્તા રોકોની ચીમકીને લઇ ખેડૂતોએ કાર્યક્રમ રાખ્યો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post અરવલ્લી: મોડાસામાં કૃષિ કાયદાના વિરોધ ઉતર્યા ખેડૂતો, પોલીસે કરી લીધી અટકાયત appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next