Advertisement

અરવલ્લી: આ ગામના ખેડૂતોએ કર્યો ચૂંટણીઓનો બહિષ્કાર, સિંચાઇના પાણીના પ્રશ્નોના લીધે નિર્ણય

04:11 PM Jan 31, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

અરવલ્લીના મેઘરજ પાસે આવેલા પિસાલ સહિતના ગામના ખેડુતોએ સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીનો બહીષ્કાર કરવાની ચીમકી આપી છે. ખેડૂતોનું કહેવું છે કે, ખેતી માટે સિંચાઈનું પાણી આપવામાં આવતું નથી.

સિંચાઇના પાણીની સમસ્યાને લઈને પિસાલ, કંભરોડા, શાન્તિપુરા કંપા પંચાયત સહિતના વિસ્તાર તેમજ આજુબાજુના દસ જેટલા ગામના ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. જો આગામી દિવસોમાં ખેડૂતોની માગનો સ્વીકાર કરવામાં નહી આવે તો તાલુકા અને જિલ્લામાં પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post અરવલ્લી: આ ગામના ખેડૂતોએ કર્યો ચૂંટણીઓનો બહિષ્કાર, સિંચાઇના પાણીના પ્રશ્નોના લીધે નિર્ણય appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next