Advertisement

અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ પાવરફુલ બેટીંગ કરતા મેશ્વો ડેમ ઓવરફ્લો

06:11 PM Sep 23, 2018 | Arohi |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

અરવલ્લી જિલ્લાના શામળાજીમાં મેશ્વો ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. ડેમ ઓવરફ્લો થવાની સપાટીથી 49 સેન્ટીમીટર બાકી રહ્યો છે. મેશ્વો ડેમની જળસપાટી 214.59 મીટર છે. ત્યારે હાલ જળસપાટી 214.10 મીટરે પહોંચી છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે મેશ્વો ડેમમાં જળસપાટીમાં વધારો થયો છે. બપોરે 3 વાગ્યા સુધી ડેમમાં 31,800 ક્યુસેક પાણીની આવક થઈ છે.

The post અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ પાવરફુલ બેટીંગ કરતા મેશ્વો ડેમ ઓવરફ્લો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next