Advertisement

અરવલ્લી: હજારો રોકાણકારોને લાખોનું ફુલેકુ ફેરવી ફરાર થનાર 3ની થઇ ધરપકડ

11:28 PM Feb 27, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતેની આનંદ શ્રી મલ્ટિપર્પજમાં રોકાણ કરેલ રોકાણકારોના લાખો રૂપિયાનું  ફુલેકુ ફેરવનાર સામે મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ છે. જેમાં પોલીસે ત્રણ આરોપી કનક રાઠોડ, અમરત પટેલ અને કિરણ પટેલની અટકાયત કરીને તપાસ શરૂ કરી છે.

ચાર વર્ષ અગાઉ આનંદ શ્રી મલ્ટિપર્પજ કૉ ઓપરેટીવ સોસાયટી શરૂ કરવામાં આવી હતી. જિલ્લામાં અનેક ગ્રાહકોના લાખો રૂપિયાનું રોકાણ થયું હતું. જોકે આ કંપનીને રાતો રાત તાળા લાગી જતા ગ્રાહકોએ નાણાં પરત મેળવવા કંપનીના અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરી હતી. પરંતુ નાણાં પરત ન મળતા આખરે મોડાસા રુલર પોલીસે મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ આરંભી દીધી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post અરવલ્લી: હજારો રોકાણકારોને લાખોનું ફુલેકુ ફેરવી ફરાર થનાર 3ની થઇ ધરપકડ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next