Advertisement

શામળાજી બલાસ્ટ મામલે મોટો ખુલાસો / આ કારણે થયો હતો બ્લાસ્ટ, મૃતકના ચોંકાવનારા ફોટા પણ આવ્યા સામે

09:01 PM Sep 01, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

શામળાજી નજીક ભિલોડા તાલુકાના ગોઢકુલ્લા ગામમાં થયેલા બ્લાસ્ટમાં મોટો ખુલાસો થયો છે. આ બ્લાસ્ટ હેન્ડ ગ્રેનેડના કારણે થયો. ત્યારે બ્લાસ્ટ મામલે ગુજરાત એટીએસ પણ તપાસમાં જોતરાઈ છે. 

મળતી માહિતી પ્રમાણે હેન્ડ ગ્રેનેડને સાણસી વડે ખેંચતા બ્લાસ્ટ થયો અને બે વ્યક્તિઓના મોત થયા. હાલ આ કેસની તપાસ અરવલ્લી SOG દ્વારા કરવામાં આવી રહી છે. 

ત્યારે બ્લાસ્ટ કેસમાં હેન્ડ ગ્રેનેડ ક્યાંથી આવ્યો, કોના મારફતે આવ્યો તે અંગે ગુજરાત ATS દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. મૃતકના પત્નીએ જણાવ્યુ કે, બે મહિનાથી હેન્ડ ગ્રેનેડ ઘરમાં હતો. અને મૃતક યુવાનના હેન્ડ ગ્રેનેડ અને બંદૂક સાથેના ફોટો પણ સામે આવ્યા છે. 

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post શામળાજી બલાસ્ટ મામલે મોટો ખુલાસો / આ કારણે થયો હતો બ્લાસ્ટ, મૃતકના ચોંકાવનારા ફોટા પણ આવ્યા સામે appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next