Advertisement

ઝટકો/ ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટુ ભંગાણ, એક સાથે 200 કોંગી કાર્યકર્તાઓએ કેસરિયો ધારણ કર્યો

03:07 PM Feb 20, 2021 | Bansari |
Advertisement

GSTV

અરવલ્લીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું છે. અરવલ્લી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ કીર્તિ પટેલ ભાજપમાં જોડાયા. તેમની સાથે 200 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ પણ કેસરિયો ખેસ ધારણ કર્યો. ગાબટ ખાતે કૃષિ રાજ્યપ્રધાન પુરૂષોત્તમ રૂપાલાની સભામાં તમામ ભાજપનો ખેસ પહેરી પક્ષમાં જોડાયા.

  • અરવલ્લીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેમાં મોટું ભંગાણ
  • અરવલ્લી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ કીર્તિ પટેલ ભાજપમાં જોડાયા
  • ગાબટ ખાતે કૃષિ રાજયમંત્રી પુરષોતમ રૂપાલાની સભામાં કેસરિયો ધારણ કર્યો
  • સાથે 200 કોંગ્રેસી કાર્યકરો જોડાયા ભાજપમાં
  • પુરષોતમ રૂપાલાની સભામાં કેસરિયો ધારણ કર્યો

Read Also

The post ઝટકો/ ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટુ ભંગાણ, એક સાથે 200 કોંગી કાર્યકર્તાઓએ કેસરિયો ધારણ કર્યો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next