Advertisement

ખુશખબર: iPhone 13, iPhone 13 Pro, iPhone 13 Mini થઈ ગયા લોન્ચ, જાણી લો આ રહી કિંમત અને તેના ફિચર્સ

08:22 AM Sep 15, 2021 | Bansari |
Advertisement

GSTV

એપલે કેલિફોર્નિયા સ્ટ્રીમીંગ પ્રોગ્રામ અંતર્ગત કેટલીય પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે. ઈવેન્ટમાં મેન ફોકસ નવા આઈફોન એટલે કે, iPhone 13 રહ્યું હતું. આ સાથે સાથે એપલ વોચ સીરિઝ 7 અને નવા iPad Mini મીની લોન્ચ પણ કરવામાં આવ્યા છે. કીનોટ પર ધ્યાન આપો તો ઈવેન્ટ લગભટ બે કલાક ચાલી. વધુ એક ખાસ વાત એ છે કે, જેવી અટકળો લગાવામાં આવતી હતી કે એપલ આ ઈવેન્ટમાં AirPods 3 લોન્ચ કરશે, પણ કંપનીએ આવું કર્યુ નહીં.

એપલની ઈવેન્ટની કંપનીએ સત્તાવાર વેબસાઈટ અને તેની યુટ્ય્બ ચેનલ પર લાઈવ હોસ્ટ કર્યું હતું. જો આપ પણ આ ઈવેન્ટે જોવા માગો છો તો જેની પાસે iPhone અથવા iPad અથવા Mac અથવા Apple TV છે, તે Safari બ્રાઉઝર અથવા Apple વેબસાઈટ ખોલી શકે છે અથવા ઈવેન્ટ જોઈ શકે છે. જેની પાસે Apple ડિવાઈસ નથી તે યુટ્યૂબની બીજી કોઈ સિક્યોર ઓપ્શન દ્વારા જોઈ શકે છે.

READ ALSO

The post ખુશખબર: iPhone 13, iPhone 13 Pro, iPhone 13 Mini થઈ ગયા લોન્ચ, જાણી લો આ રહી કિંમત અને તેના ફિચર્સ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next