Advertisement

પાટીલની ટકોર બાદ જાગ્યું તંત્ર, ચોરને પકડી શકે કે ન પકડી શકે પણ AMCએ છેલ્લા 27 દિવસમાં પકડ્યા હજારો ઢોર

09:07 PM Oct 28, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

અમદાવાદમાં રખડતા ઢોર મામલે આંખરે તંત્ર કામગીરી તરફ વળ્યું છે. મનપાએ સી.આર. પાટીલની ટકોર બાદ રખડતા ઢોર પકડવાની કામગીરી બમણી કરી છે. છેલ્લા 27 દિવસમાં AMCના CNCD વિભાગે 2 હજાર કરતા વધુ રખડતા ઢોર પકડયા છે.

રખડતા પશુ મામલે 160 પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. 9 ટીમો બનાવીને ઢોર પકડવાની કામગીરી ચાલી રહી છે. 10 દિવસમા 1 હજાર 275 ઢોર પકડવામાં આવ્યા છે. એપ્રિલ મહિનાની સરખામણીમાં ઢોર પકડવાની કામગીરી 4 ગણી વધી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

The post પાટીલની ટકોર બાદ જાગ્યું તંત્ર, ચોરને પકડી શકે કે ન પકડી શકે પણ AMCએ છેલ્લા 27 દિવસમાં પકડ્યા હજારો ઢોર appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next