Advertisement

100 દિવસ સેવા સંકલ્પ / AMCએ શરૂ કરી જોરદાર સ્કીમ, વગર સિક્યોરિટીએ વેન્ડરોને મળશે લોન

11:19 PM Oct 28, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

100 દિવસ સેવા સંકલ્પના ભાગરૂપે અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા વેન્ડરોને લોન આપવામાં આવશે. આ લોનમાં કોઈપણ સિક્યુરિટી વગર રૂ 10 હજાર આપવામાં આવશે. જે ફેરિયાઓ પાસે વેન્ડર કાર્ડ હોય તેવા ફેરિયાઓ આ લોનનો લાભ લઈ શકશે. જેમના પાસે કાર્ડ ના હોય તેવા ફેરિયાઓને સ્થળ પર જ નોંધણી પણ કરવામાં આવશે.

ડીજીટલ પેમેન્ટ અને સમયસર હપ્તા ભરનારને વળતર પણ આપવામાં આવશે. પ્રથમ લોન 10 હજારની છે અને બીજી લોન 20 હજાર આપવાનું નક્કી કર્યું છે. પ્રથમ લોન માટે 62000 લક્ષ્યાંક છે. જેમાં 37133 અરજીઓને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે બીજી લોન માટે અરજીઓ આવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

The post 100 દિવસ સેવા સંકલ્પ / AMCએ શરૂ કરી જોરદાર સ્કીમ, વગર સિક્યોરિટીએ વેન્ડરોને મળશે લોન appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next