Advertisement

ભાજપના કાઉન્સિલરને કોર્પોરેશન કચેરીને થયો કડવો અનુભવ, ડીવાયએસપીના ડ્રાઈવર સાથે થઈ બોલાચાલી

09:29 PM Oct 25, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

અમદાવાદ મહાપાલિકા કચેરીએ જતા લોકોને કડવો અનુભવ થતો હોય છે. પરંતુ આજે તો ભાજપના જ કાઉન્સિલરને કોર્પોરેશન કચેરીના કમ્પાઉન્ડમાં કડવો અનુભવ થયો છે.

સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડના કોર્પોરેટર પ્રદિપ દવેને કોર્પોરેશનના ડીવાયએમપીના ડ્રાઈવર સાથે બોલાચાલી થઈ હતી. અને ડ્રાઈવરે અપશબ્દો બોલતા કાઉન્સિલરે પિત્તો ગુમાવ્યો.

આ સમગ્ર મામલો ડીવાયએમસી કક્ષાના અધિકારી સુધી પહોંચ્યો હતો. કાઉન્સિલરે આ મુદ્દે રોષે ભરાયા છે. તેમણે જણાવ્યું કે આ પ્રકારની ઘટના ન માત્ર રાજકીય લોકો સાથે પણ અન્ય નાગરિકો સાથે પણ ન થવી જોઈએ. સાથે જ તેમણે પ્રશ્ન કર્યું કે મને કાઉન્સિલર તરીકે આવો અનુભવ થયો તો સામાન્ય જનતાનું શું? DYMCએ કાર્યવાહી કરવાની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હોવાનો કાઉન્સિલરે સ્વીકાર કર્યો છે.

Read Also

The post ભાજપના કાઉન્સિલરને કોર્પોરેશન કચેરીને થયો કડવો અનુભવ, ડીવાયએસપીના ડ્રાઈવર સાથે થઈ બોલાચાલી appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next