Advertisement

અંબાજી ગબ્બરના દર્શન બે દિવસ બંધ, દર્શન માટે જતા હો તો ટાળજો

04:11 PM Aug 07, 2019 | Karan |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

યાત્રાધામ અંબાજી મંદિર નજીક આવેલા ગબ્બર પર બે દિવસ દર્શન બંધ રાખવામાં આવ્યા છે. રોપ-વે અને ગબ્બર ચઢીને જવાના રસ્તા 11 અને 12 એપ્રિલ એમ બે દિવસ બંધ રહેશે. ગબ્બર ઉપર જામેલા મધપુડાને ઉડાડવાની કામગીરીને લઈને આ બે દિવસ ગબ્બર પર દર્શન બંધ રહેશે. ગબ્બરના ઠાકોર સમાજના પૂજારીઓ અને મંદિર ટ્રસ્ટ દ્વાર મધ ઉડાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેથી યાત્રીઓને કોઈ પણ જાતની જાનહાની ન થાય તે માટે પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

 

The post અંબાજી ગબ્બરના દર્શન બે દિવસ બંધ, દર્શન માટે જતા હો તો ટાળજો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next