Advertisement

Amazon ની ગજબ Offer! Xiaomiનો ધાંસૂ 5G Smartphone ફક્ત 3000માં ખરીદો, ફીચર્સ ઉડાવી દેશે હોશ

05:01 PM Oct 22, 2021 | Bansari |
Advertisement

GSTV

Amazon Great Indian Festival Sale 2021: અમેઝોન (Amazon) પર ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ (Great Indian Festival Sale) સેલ ચાલી રહ્યો છે. સેલમાં સ્માર્ટફોન અને અન્ય પ્રોડક્ટ્સ ખૂબ સસ્તામાં મળી રહી છે. Apple, Samsung, Oppo અને Xiaomi ના ફોન્સની ધૂમ છે. આ કંપનીના ફોન પર ધમાકેદાર ઓફર્સ મળી રહી છે. સેલમાં 5G સ્માર્ટફોનની પણ ધૂમ છે. જો તમે 5G ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ શાનદાર તક છે. Xiaomi એ તાજેતરમાં જ Xiaomi 11 Lite NE 5G ફોન લોન્ચ કર્યો છે. હવે તે એમેઝોન સેલમાં ખૂબ જ સસ્તામાં ખરીદી શકાય છે. ચાલો જાણીએ કેવી રીતે …

Xiaomi 11 Lite NE 5G Offers And Discounts

Amazon પર Xiaomi 11 Lite NE 5G 5 પર હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સેલમાં ફોનને 26,999 માં ખરીદી શકાય છે. પરંતુ આના પર ઘણી ઓફર છે, જેના કારણે ફોન સસ્તામાં મળી શકે છે. ફોન પર ઘણી બેંક ઓફર અને એક્સચેન્જ ઓફર છે.

જો તમે બેંક કાર્ડ દ્વારા પેમેન્ટ કરો છો, તો તમને 4 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. જે બાદ ફોનની કિંમત 22,999 રૂપિયા થશે. તે પછી 20 હજાર રૂપિયાની એક્સચેન્જ ઓફર પણ છે. આ ઑફર ત્યારે જ ઉપલબ્ધ થશે જ્યારે તમારા જૂના ફોનની કંડીશન સારી હશે અને મોડેલ લેટેસ્ટ હશે. જો તમે આટલું ડિસ્કાઉન્ટ મેળવો છો, તો તમે Xiaomi 11 Lite NE 5G 2,999 રૂપિયામાં ખરીદી શકો છો.

Read Also

The post Amazon ની ગજબ Offer! Xiaomiનો ધાંસૂ 5G Smartphone ફક્ત 3000માં ખરીદો, ફીચર્સ ઉડાવી દેશે હોશ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next