Advertisement

PHOTO: આલિયાએ અંડરવોટર કરાવ્યો શાનદાર ફોટોશૂટ, તસ્વીરો જોઈ તમે પણ કહેશો જલપરી

12:50 PM Oct 01, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

બોલિવૂડની સુપરહિટ એક્ટ્રેસ આલિયા ભટ્ટની શાનદાર તસ્વીરોની ફેન્સ હંમેશા રાહ જોતા હોય છે. આ તસ્વીરો સામે આવ્યા બાદ તુરંત વાયરલ થઈ ગઈ હતી. આલિયા ભટ્ટની આખી કહાની તસ્વીરોમાં વાયરલ થઈ છે. તેની કેટલીય તસ્વીરો ફેન્સને ખૂબ પસંદ આવે છે. આલિયા ભટ્ટનો એક જૂનો ફોટોશૂટ હાલમાં વાયરલ થયો છે. જ્યાં એક્ટ્રેસ પાણીમા ફુલ ઓન મસ્ત કરતી જોવા મળી છે.

વોગ મેગેઝીન માટે કરાવેલો આલિયા ભટ્ટનો આ ફોટોશૂટ ખૂબ જ યુનિક છે. એક્ટ્રેસના આ ફોટોશૂટ ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે.

આલિયા ભટ્ટે આ ફોટોશૂટમાં તે પાણીની અંદર મસ્તી કરતી જલપરી લાગી રહી છે. તેની અદાઓ ખૂબ અલગ છે.

આ સીરીઝની દરેક ફોટોમાં અલગ લુક આપી રહી છે. આ ફોટોશૂટમાં આલિયા ભટ્ટ ખૂબ જ ઈંટેસ પોઝ અને એક્સપ્રેશન પણ છે.

Advertisement

અંડરવોટર ફોટોશૂટ આસાન નથી, કારણ કે આ ફોટોશૂટમાં શ્વાસ રોકવાનો હોય છે. સાથે જ આપને એક્સપ્રેશન ક્લિયર દેખાય છે. એટલા માટે લોકો આવા ફોટોશૂટથી ગભરાઈ જાય છે.

આવા શૂટ માટે સારો સ્વિમર પણ હોવો જરૂરી છે અને આલિયા ભટ્ટની આ તસ્વીરો જોઈને સ્વાભાવિક લાગે છે, તેનો સ્વિમર ગજબનો હશે.

પૂલની અંદર અને પૂલની બહાર બંને જગ્યાએ આલિયાનો સ્વૈગ દેખાઈ રહ્યો છે. આલિયાના આ ફોટોશૂટે સૌ કોઈનું દિલ જીતી લીધું છે. ક્યારેક ક્યારેક જ એક્ટ્રેસની આવી અદાઓ જોવા મળતી હોય છે.

આલિયા ભટ્ટે આ ફોટોશૂટ માટે ખૂબ જ કલરફૂલ આઉટફીટ પસંદ કર્યા છે. તેના કપડામાં વેરિએશન જોવા મળી રહ્યુ છે. આલિયા ભટ્ટે ફ્લોરેંસેટ અને નિયોન શેડના સ્વિમસૂટ પહેર્યા છે. આ સાથે જ આલિયાએ ફ્લેયર્સનો પણ સારો એવો ઉપયોગ કર્યો છે.

READ ALSO

The post PHOTO: આલિયાએ અંડરવોટર કરાવ્યો શાનદાર ફોટોશૂટ, તસ્વીરો જોઈ તમે પણ કહેશો જલપરી appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next