Advertisement

ખેડૂત આંદોલનને લઈને અરવલ્લી જિલ્લા પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત, આંતરરાજ્ય સીમાઓ પર સઘન ચેકીંગ

11:20 PM Feb 05, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

કિસાન યુનિયન દ્વારા આપવામાં આવેલા આંદોલનને લઇને અરવલ્લી જિલ્લા પોલિસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. અરવલ્લી જિલ્લા પોલિસ દ્વારા આંતરરાજ્ય સીમાઓ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

નાગરિકોને કોઇપણ પ્રકારની અડચણ ન થાય તે માટે જિલ્લા પોલીસ દ્વારા જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. જિલ્લા પોલિસ દ્વારા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. કાયદો અને વ્યવસ્થાને અડચણરૂપ કરનાર લોકો સામે પોલિસ દ્વારા કડક કાર્યવાહી કરવાની પણ વાત અરવલ્લી જિલ્લા પોલિસ વડાએ કરી છે.

READ ALSO

The post ખેડૂત આંદોલનને લઈને અરવલ્લી જિલ્લા પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત, આંતરરાજ્ય સીમાઓ પર સઘન ચેકીંગ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next