Advertisement

BIG NEWS: અખાડા પરિષદના અધ્યક્ષ મંહત નરેંન્દ્ર ગીરીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં ફાંસીથી લટકેલી હાલતમાં મળી આવ્યો

06:59 PM Sep 20, 2021 | pratik shah |
Advertisement

GSTV

અખાડા પરિષદના અધ્યક્ષ મંહત નરેંન્દ્ર ગીરીનું સોમવારે નિધન થઈ ગયું છે. નરેન્દ્ર ગીરીનો મૃતદેહ પ્રયાગરાજના તેમના બાધંબરી મઠમાંજ ફાંસીથી લટકતો મળી આવ્યો છે. ઘટનાસ્થળ પર પહોંચીને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગીરીના નિધન પર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે.

READ ALSO

The post BIG NEWS: અખાડા પરિષદના અધ્યક્ષ મંહત નરેંન્દ્ર ગીરીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં ફાંસીથી લટકેલી હાલતમાં મળી આવ્યો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next