Advertisement

વાવાઝોડામાં પડી ગયા હતા બે હજારથી વધુ ઝાડ, રીવરફ્રન્ટ બાયોડાયવર્સીટી પાર્કમાં રીપ્લાન્ટ કરાયા 1800 વૃક્ષો

07:07 PM Jun 12, 2021 | Pritesh Mehta
Advertisement

GSTV

તાઉ તે વાવઝોડાના કારણે અમદાવાદ શહેરમાં મોટા પાયે વૃક્ષો ધરાશાયી થયા હતા. રીવરફ્રન્ટ બાયોડાયવર્સીટી પાર્કમાં 2 હજાર વૃક્ષોમાંથી 1 હજાર 875 વૃક્ષ રીપ્લાન્ટ કરવામાં આવ્યા છે. તો ઇસ્ટ-વેસ્ટ રોડ પર 425 જમીનદોસ્ત થયેલા વૃક્ષમાંથી 380 વૃક્ષ લગાવામાં આવ્યા છે.

વૃક્ષનું ટ્રીમીંગ કરી તેના મૂળ મુળિયા જમીનમા રહે તે રીતે રીપ્લાન્ટ કરવામા આવ્યુ. સેન્દ્રીય ખાતર નાખી વૃક્ષને સપોર્ટ આપી ઉભા કરવામાં આવ્યા છે. રીપ્લાન્ટ કરવામા આવેલા વૃક્ષ ખરેખર સર્વાઇવ કરશે કે કેમ તે તો આવનારો બતાવશે. પરંતુ કેટલાક વૃક્ષમાં ફરી કુંપણ આવી રહી છે જે પોઝીટીવ બાબત છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post વાવાઝોડામાં પડી ગયા હતા બે હજારથી વધુ ઝાડ, રીવરફ્રન્ટ બાયોડાયવર્સીટી પાર્કમાં રીપ્લાન્ટ કરાયા 1800 વૃક્ષો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next