Advertisement

રોંગ સાઈડના રાજા: નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ અમદવાદીઓએ ભર્યો કરોડોનો દંડ, લોકડાઉનમાં પણ નથી કરી પાછીપાની

10:17 PM Jun 12, 2021 | Pravin Makwana
Advertisement

GSTV

અમદાવાદીઓને રોંગ સાઈડના રાજા કહીએ તો ખોટું નહીં કહેવાય. આમ પણ શહેરમાં ટ્રાફિકની સમસ્યા જટિલ છે અને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ અમદવાદીઓ કરોડોનો દંડ પણ ભરે છે.

અમદાવાદમાં છેલ્લા પાંચ વર્ષમાં રોંગ સાઈડમાં વાહન ચલાવવા માટે 1 લાખથી વધુ લોકોએ 2 કરોડ 22 લાખથી વધુનો દંડ ભર્યો છે, કોરોનાકાળની વાત કરી તો છેલ્લા દોઢ વર્ષમાં અમદાવાદીઓએ રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરવા બદલ 62 લાખનો દંડ ભર્યો છે.

READ ALSO

The post રોંગ સાઈડના રાજા: નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ અમદવાદીઓએ ભર્યો કરોડોનો દંડ, લોકડાઉનમાં પણ નથી કરી પાછીપાની appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next