Advertisement

અમદાવાદ: ગણેશ વિસર્જનને લઈને મહાપાલિકાએ સાબરમતી નદીના કિનારે કૃત્રિમ કુંડ બનાવ્યા

08:35 PM Sep 19, 2021 | pratik shah |
Advertisement

GSTV

અમદાવાદમાં ગણેશ વિસર્જનને લઈને મહાપાલિકાએ સાબરમતી નદીના કિનારે કૃત્રિમ કુંડ બનાવ્યા છે. ત્યારે ગણેશ વિસર્જન કુંડમાં જ ગણેશ વિસર્જન થાય તેવું તંત્રએ આયોજન કર્ય..શહેરના દધિચી બ્રિજ પાસે પણ કુંડ તૈયાર કરવામાં આવ્યો જ્યાં ક્રેન સહિતની વ્યવસ્થા હતી.અને તેનાથી ચાર-ચાર ફુટની ગણપતિની પ્રતિમાઓને કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવામાં આવી. દરેક શ્રદ્ધાળુઓ ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ તુ જલ્દી આ.કહીને બાપાને વિદાય આપતા  જોવા મળ્યા.

ગણેશ વિસર્જન કુંડમાં અખબારનગરના બુલેટ પર સવાર ગણપતિ દાદાની પ્રતિમાનું પણ વિસર્જન કરવામાં આવ્યુ

અમદાવાદના સાબરમતિ નદી પરના દધિચી બ્રિજ  ખતેના ગણેશ વિસર્જન કુંડમાં અખબારનગરના બુલેટ પર સવાર ગણપતિ દાદાની પ્રતિમાનું પણ વિસર્જન કરવામાં આવ્યુ છે. આ પ્રસંગે સૌ કોઈએ ગણેશજી લોકોને કોરોનાળથી મુક્તિ અપાવે તેવી પ્રાર્થના કરી.

READ ALSO

The post અમદાવાદ: ગણેશ વિસર્જનને લઈને મહાપાલિકાએ સાબરમતી નદીના કિનારે કૃત્રિમ કુંડ બનાવ્યા appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next