Advertisement

પાડાના વાંકે પખાલીને ડામ: અરવલ્લીમાં પોલીસની દાદાગીરી, રિક્ષાચાલકનો વાંક ન હોવા છતાં ધમકાવ્યો

02:18 PM May 15, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

અરવલ્લીમાં બસ સ્ટેશન નજીક સર્જાયેલા અકસ્માતમાં સીસીટીવી ફૂટેજને આધારે ઘટનાની હકિકત સામે આવી હતી. અકસ્માત સમયે રિક્ષા ચાલકની રજુઆત પોલીસ દ્વારા સાંભળવામાં ન આવી હતી. રિક્ષા ચાલકનો કોઈ વાક ન હોવા છતાં તેમને મામલો રફેદફે કરવાનું કેહવામાં આવ્યું હતું.

કાર ચાલકની ભૂલ હોવા છતાં રિક્ષા ચાલકે પોલીસ સામે આજીજી કરવાની નોબત આવી હતી. રિક્ષા ચાલકનો કોઈ વાક ન હતો તો પણ પોલીસ દ્વારા તેને ઘમકાવવામાં આવ્યો હતો. પોલીસે કારચાલકની તરફેણ કરી હોવાની પણ ફરિયાદ ઉઠી હતી. જો ઘટનાને યોગ્ય તપાસ થાઈ તો સામાન્ય નાગરિકોને કાયદા પર વિશ્વાસ બેશે.

READ ALSO

The post પાડાના વાંકે પખાલીને ડામ: અરવલ્લીમાં પોલીસની દાદાગીરી, રિક્ષાચાલકનો વાંક ન હોવા છતાં ધમકાવ્યો appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next