Advertisement

કામની વાત: ફટાફટ કરાવી લેજો આપના બાળકનું આધાર કાર્ડ અપડેટ, જો નહીં કરો તો થઈ જશે નિષ્ક્રિય, આ 7 સ્ટેપમાં સમજો આખી પ્રક્રિયા

08:42 AM Jul 30, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

સરકારની કોઈ પણ કલ્યાણકારી યોજનાનો લાભ લેવા માટે હાલ આધાર કાર્ડ એ સૌથી મોટુ અને જરૂરી દસ્તાવેજ માનવામાં આવે છે. એટલા માટે UIDAIએ એક દિવસના બાળકનું પણ બાલ આધાર કાર્ડ બનાવાનું શરૂ કર્યુ છે. તેને બનાવવા માટે નવજાત શિશુનું હોસ્પિટલ ડિસ્ચાર્જ સર્ટિફિકેટ અને માતા-પિતામાંથી કોઈ પણ એક આધાર કાર્ડ જમા કરાવાનું રહેશે. જો કે, બાળકના 5 વર્ષ થયા બાદ બાયોમેટ્રિક વેરિફિકેશનની જરૂર પડે છે. જો આપનું બાળક પાંચ વર્ષનું થઈ ગયુ છે અને આપે તેનું વેરિફિકેશન નથી કરાવયુ તો, ફટાફટ કરાવી લેજો. આવુ નહીં કરવા પર બાલ આધાર કાર્ડ નિષ્ક્રિય થઈ જશે.

READ ALSO

The post કામની વાત: ફટાફટ કરાવી લેજો આપના બાળકનું આધાર કાર્ડ અપડેટ, જો નહીં કરો તો થઈ જશે નિષ્ક્રિય, આ 7 સ્ટેપમાં સમજો આખી પ્રક્રિયા appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next