Advertisement

ડ્રાઇવરની સીટ ખાલી જોઇને આ ભાઇને જાગ્યા અભરખાં! એસટી બસ લઇને થઇ ગયો ફરાર, બાઈકચાલકને હવામાં ફંગોળ્યો

11:20 AM Jul 16, 2021 | Bansari |
Advertisement

GSTV

અરવલ્લીના મેઘરજ એસટી ડેપોમાંથી એક શખ્સ એસટી બસ લઈને ફરાર થયો છે.ઉન્ડવા તરફ બસ લઈને ભાગેલા શખ્સે પહાડીયા પાટીય પાસેથી બાઈકચાલકને અડફેટે લીધો હતો.અને પોલીસે તે એસટી બસ લઈને ભાગેલા શખ્સને ઝડપી પડ્યો છે.બસ ડ્રાઈવર બસની સીટ હાજર ન હતો.અને કંડકટર બસ નીચે ઉભા ઉભા મુસાફરોને ટિકિટ આપતો હતો.તે સમયે બસ ડેપોમાં શખ્સ એસટી બસ લઈને ફરાર થયો.

  • મેઘરજ બસ ડેપો માંથી એક શખ્સ એસટી બસ લઈ થયો ફરાર
  • ઉન્ડવા તરફ બસ લઈને ભાગેલા શખ્સે  પહાડીયા પાટીયા પાસે બાઈક ચાલકને અડફેટે લીધો
  • પોલીસે ઠેંકવા મેઘરજ ની બસ લઈને ભાંગેલા શખ્સને બસ સાથે ઝડપી પાડ્યો
  • ડ્રાઇવર કુદરતે હાજત ગયો અને કંડકટર નીચે મુસાફરો સાથે ટિકિટ આપતા સમયે બન્યો બનાવ
  • પોલીસ  સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી

Read Also

The post ડ્રાઇવરની સીટ ખાલી જોઇને આ ભાઇને જાગ્યા અભરખાં! એસટી બસ લઇને થઇ ગયો ફરાર, બાઈકચાલકને હવામાં ફંગોળ્યો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next