Advertisement

LRDની પરીક્ષા આપવા જઈ રહેલા આશાસ્પદ યુવકનું ઘટન સ્થળે મોત

10:55 AM Jan 06, 2019 | Arohi |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

અરલ્લીના રસરોલી નજીક એલઆઈડીની પરીક્ષા આપવા જઈ રહેલા યુવકનું મોત થયું. યુવક કપંડવંજ પરીક્ષા આપવા જઈ રહ્યો હતો. જે દરમ્યાન ઝાડ સાથે મોટર સાયકલ અથડાતા યુવકનું ઘટન સ્થળે મોત થયુ હતું.

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

તો બીજી તરફ અરવલ્લીના મોડાસાથી લોકરક્ષક દળની પરીક્ષા માટે નિકળેલા ઉમેદવારો એસટી બસના ડ્રાઈવરના કારણે અટવાયા હતા. કેમ કે, એસટી બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હતો. ડ્રાઈવરની કરતૂતના કારણે ઉમેદવારોને ધનસુરાના વડાગામ નજીક બસમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. એસટી વિભાગની સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવતા બાયડ ડેપો દ્વારા બીજા ડ્રાઈવરને મોકલવામાં આવ્યો હતો. બસમાં સવાર તમામ ઉમેદવારો મોડાસાથી ગાંધીનગર પરીક્ષા માટે જઇ રહ્યા હતા. ત્યારે નશામાં ધૂત ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધવાની એસટી વિભાગે તજવીજ હાથ ધરી છે.

Read Also

The post LRDની પરીક્ષા આપવા જઈ રહેલા આશાસ્પદ યુવકનું ઘટન સ્થળે મોત appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.