Advertisement

અરવલ્લી: ડીજેના તાલે નાચતા હતા મહેમાનો, લગ્ન પ્રસંગમાં અચાનક પોલીસ ત્રાટકી, આટલા લોકો વિરુદ્ધ નોંધી ફરિયાદ

11:22 AM Apr 23, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

અરવલ્લીના ભિલોડાના લીલછા ગામે લગ્ન પ્રસંગ પર પોલીસે રેડ પાડી હતી. સ્વૈચ્છિક લોકડાઉન ભંગની ફરિયાદ મળતા પોલીસે કાર્યવાહી કરી હતી. લગ્ન દરમિયાન પરવાનગી વિના ડીજેના તાલે વરઘોડામાં નાચગાન ચાલતા હતા, તે દરમિયાન જ પોલીસ ત્રાટકી હતી. પોલીસે ટેમ્પો અને ડીજે સહિતના મુદ્દામાલ સાથે બે શખ્સને ઝડપ્યા હતા. ભિલોડા પોલીસે વરરાજા, વરરાજાના પિતા, ડીજે સંચાલક સહિત ચાર સામે ફરિયાદ નોંધી છે.

READ ALSO

The post અરવલ્લી: ડીજેના તાલે નાચતા હતા મહેમાનો, લગ્ન પ્રસંગમાં અચાનક પોલીસ ત્રાટકી, આટલા લોકો વિરુદ્ધ નોંધી ફરિયાદ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next