Advertisement

ઓ બાપ રે! નોરા ફતેહીએ પહેર્યો એવો ડ્રેસ કે રસ્તા વચ્ચે જ સરકવા લાગ્યો, કેમેરા સામે જ કરવા લાગી એડજસ્ટ

03:57 PM Sep 16, 2021 | Bansari |
Advertisement

GSTV

નોરા ફતેહીની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. આ ફોટોઝમાં નોરા ફતેહી વ્હાઇટ ડ્રેસમાં પાપારાઝીની સામે પોઝ આપતી જોવા મળી રહી છે. નોરા ફતેહી જ્યાં પોતે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે ત્યાં જ્યારે પણ તે બહાર નીકળે છે તો પાપારાઝી તેની એક પણ મોમેન્ટ મિસ નથી કરવા માંગતા.

કેમેરા સામે એડજસ્ટ કરવા લાગી ડ્રેસ

તાજેતરમાં જ રસ્તા પર જ્યારે પાપારીઝી વ્હાઇટ ડ્રેસમાં નોરા ફતેહીની તસવીરો ક્લિક કરી તો આ વચ્ચે તે OOPS મોમેન્ટનો શિકાર બની ગઇ. નોરા ફતેહીની ડ્રેસ જ્યારે નીચે સરકવા લાગી તો તે કેમેરા સામે જ તેને એડજસ્ટ કરવા લાગી. આ દરમિયાનની તસવીરો કેમેરામાં કેદ થઇ ગઇ. જણાવી દઇએ કે ફક્ત ઇન્સ્ટાગ્રામ પર નોરા ફતેહીના 3 કરોડથી વધુ ફોલોઅર્સ પણ છે અને તેના નામે ઢગલાબંધ ફેનપેજ પણ છે.

ન્યૂડ લિપસ્ટિકમાં મચાવ્યો તહેલકો

નોરા ફતેહીની ડ્રેસમાં વાત કરીએ તો તેની આ ખૂબસુરત ડ્રેસ ખૂબ જ અપીલીંગ લાગી રહી હતી. સામેની તરફ એક રિંગના સપોર્ટ પર નોરા ફતેહીના ડ્રેસને સપોર્ટ આપવામાં આવ્યો હતો. તેને લઇને કોમેન્ટ સેક્શનમાં અનેક લોકોએ અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. ન્યૂડ લિપસ્ટિક અને ઓપન હેરમાં નોરા ફતેહી ખૂબ જ દિલકશ લાગી રહી હતી.

સતત વધી રહી છે નોરાનો ચાર્મ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો નોરા ફતેહી પાસે આ સમયે કામની કોઇ કમી નથી. તેની ફેન ફોલોઇંગ ખૂબ જ ઝડપથી વધી રહી છે અને નોરાના ફેન્સ પણ તેનો એકપણ પ્રોજેક્ટ મિસ કરવા નથી માંગતા. નોરા ફતેહીની ફિલ્મ ભૂજ- ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા તાજેતરમાં જ બોક્સ ઓફિસ પર રિલિઝ થઇ હતી. જો કે આ ફિલ્મને દર્શકો તરફથી એટલો પ્રેમ ન મળ્યો જેટલી આશા રાખવામાં આવી હતી.

Read Also

Advertisement

The post ઓ બાપ રે! નોરા ફતેહીએ પહેર્યો એવો ડ્રેસ કે રસ્તા વચ્ચે જ સરકવા લાગ્યો, કેમેરા સામે જ કરવા લાગી એડજસ્ટ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next