Advertisement

વડાગામના ખેડૂતે ૧૦૦ વિઘા જમીનમાં બોરની ખેતી કરી, પોષણક્ષમ ભાવ ન મળતા ખોટ ખાવાનો વારો

08:43 AM Jan 26, 2018 | Yugal Shrivastava |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

અરવલ્લીના વડાગામના અલ્તાફભાઈ નામના ખેડૂતે ૧૦૦ વિઘા જમીનમાં કલમી બોરની ખેતી કરી છે. આ બગીચામાં ત્રણ હજારથી વધુ બોરના ઝાડ આવેલા છે અને રોજના ૧૦ ટન બોરનો ઉતારો લેવામાં આવે છે.

આ બગીચામાં ૫૦થી વધુ બે રોજગારો બોર વીણવા આવે છે અને રોજગારી મેળવે છે. બોર ઉતારીને મોડાસા માર્કેટમાં વેચવામાં આવે છે અને સીઝન દરમ્યાન ૬ લાખ સુધીની કમાણી કરવામાં આવે છે.

જો કે પોષણક્ષમ ભાવ ન મળવાને કારણે ખોટ ખાવાનો વારો પણ આવે છે. ૧૯૨૮થી તેમના વડવાઓ  દ્રારા બોરના બગીચાની સાચવણી કરવામાં આવતી હતી અને હાલ તેઓ પોતે બોરના બગીચાઓનું જતન કરી ખેતી કરે છે.

The post વડાગામના ખેડૂતે ૧૦૦ વિઘા જમીનમાં બોરની ખેતી કરી, પોષણક્ષમ ભાવ ન મળતા ખોટ ખાવાનો વારો appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next