Advertisement

મહેસુલ મંત્રી તરીકે ચાર્જ સંભાળતા જ રાજેન્દ્ર ત્રિવેદી એક્શનમાં, અચાનક પહોંચ્યા અમદાવાદ કલેકટર ઓફિસ

07:16 PM Sep 20, 2021 | pratik shah |
Advertisement

GSTV

ગુજરાત રાજ્યના મહેસૂલપ્રધાન તરીકે ચાર્જ સંભાળતાં જ રાજેન્દ્ર ત્રિવેદી એક્શનમાં આવ્યા છે. મહેસૂલપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ અમદાવાદ કલેક્ટર ઓફિસની સરપ્રાઇઝ વિઝિટ લીધી હતી. રાજેન્દ્ર ત્રિવેદીએ કલેક્ટર કચેરીમાં થતી કામગીરીની સમીક્ષા કરી હતી. ઉલ્લેખનીય છે કે રાજેન્દ્ર ત્રિવેદીએ કલેક્ટર સાથે જન સેવા કેન્દ્ર તેમજ પડતર અરજીઓના નિકાલ બાબતે પણ ચર્ચા કરી હતી.

  • મહેસુલ મંત્રી તરીકે ચાર્જ સંભાળતા જ રાજેન્દ્ર ત્રિવેદી એક્શન માં
  • અચાનક પહોંચ્યા અમદાવાદ કલેકટર ઓફિસ
  • સરપ્રાઈઝ વિઝીટ માટે પહોંચ્યા કલેકટર ઓફિસ
  • ઓફિસ માં થતી કામગીરી અને કલેક્ટરેટ ની કામગીરી ની કરશે સમીક્ષા
  • અમદાવાદ કલેકટર સાથે આગામી સમય માં કરવાના કામ અંગે પણ કરશે ચર્ચા

આ દરમ્યાન સ્ટાફ શૌચાલય પર તાળું મારેલું નજરે પડતા રાજેન્દ્ર ત્રિવેદીએ અધિકારીઓને ખખડાવી નાંખ્યા… રાજેન્દ્ર ત્રિવેદીએ સ્ટાફ શૌચાલયને તાળું કેમ માર્યું છે તેવો સવાલ પણ અધિકારીઓને કર્યો હતો.

READ ALSO

The post મહેસુલ મંત્રી તરીકે ચાર્જ સંભાળતા જ રાજેન્દ્ર ત્રિવેદી એક્શનમાં, અચાનક પહોંચ્યા અમદાવાદ કલેકટર ઓફિસ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next