Advertisement

દાંતા કૃષિ યુનીવર્સીટીના વર્ગ-4 ના કર્મચારીઓ ધરણા પર

03:48 PM Aug 02, 2019 | Karan |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

બનાસકાંઠાની દાંતા કૃષિ યુનિવર્સિટીના વર્ગ ચારના કર્મચારીઓ તેમની વિવિધ માંગણીઓના મુદ્દે ધરણા પર બેસી ગયા છે. જ્યાં સુધી તેમની માંગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી પ્રતીક ઉપવાસ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે વર્ગ ચારના કેટલાય કર્મચારીઓ છેલ્લા 30 વર્ષથી નોકરી કરે છે. પરંતુ તેઓને હજુ સુધી કાયમી કરવામાં આવ્યા નથી. આ કર્મચારીઓએ અત્યાર સુધી અનેકવાર યુનિવર્સિટીથી લઈ ગાંધીનગર સુધી લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. તેમ છતા કોઇ નિવેડો નથી આવ્યો. જેથી કર્મચારીઓ ધરણા પર ઉતર્યા છે.

The post દાંતા કૃષિ યુનીવર્સીટીના વર્ગ-4 ના કર્મચારીઓ ધરણા પર appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next