Advertisement

જૂનાગઢ: ટેકાના ભાવે તુવેર દાળની ખરીદી કરવાની માંગ

05:38 PM Aug 23, 2019 | Yugal Shrivastava |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

જૂનાગઢમાં ભારતીય કિસાન સંઘ દ્વારા ટેકાના ભાવે તુવેર દાળની ખરીદી કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદન આપ્યું હતું.

તુવેરની ખરીદી માટે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ અને માળીયા માર્કેટિંગ યાર્ડની ફાળવણી કરવામાં આવી છે. જો કે તેમાં ગેરરીતિ ન થાય તેવી માંગ કરવામાં આવી હતી. હાલ સોફ્ટવેર ન હોવાને લીધે તુવેર દાળનું રજિસ્ટ્રેશન જ થયેલું છે અને વહેલી તકે ઑનલાઇન કરવાની માંગ પણ કરવામાં આવી હતી.

The post જૂનાગઢ: ટેકાના ભાવે તુવેર દાળની ખરીદી કરવાની માંગ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next